શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          પવિત્ર પાવન પુરૂષોત્તમ માસમાં રોજે કથા વાર્તાના અધ્યયન બાદ ચાલો હવે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી…….

 

aarati

 

ઉતારો આરતી પુરૂષોત્તમ ઘરે આવ્યાં,

ઝીણે ઝીણે મોતીડે ને ફૂલડે વધાવ્યાં રે. ઉતારો આરતી…

 

મીરાનું વિષ અમૃત કીધું, મીરાંએ એ પ્રેમે પીધું,

રણછોડને રીઝાવ્યા રે. ઉતારો આરતી…

 

શામળશાના વિવાહ કીધા, કુંવરને મામેરા દીધા,

નરસૈયાને નવાજ્યા રે. ઉતારો આરતી…

 

ચંદ્રહાસના સંકટ કાપ્યા, ધ્રુવજીને દર્શન આપ્યાં,

અવિચળ ભક્તિ આપી રે. ઉતારો આરતી…

 

કુબજા ઉપર કરુણા કીધી, ચંદન લઈને સાધી કીધી,

ચરણે રાખી લીધી રે. ઉતારો આરતી…

 

સ્તંભ કોડી હિરણ્યાકશ્યપ માર્યો, પ્રહલાદજીને પોતે તાર્યો,

ભાવ અંતરમાં આણ્યો રે. ઉતારો આરતી…

 

સુગ્રીવજીની સહાય કીધી, હનુમાનજીને ભક્તિ દીધી,

લક્ષ્મણ મૂર્છા વાળી રે. ઉતારો આરતી…

 

સુદામાના તાંદુલ ખાધા, શબરી બાઈના બોર ખાધા,

જમ્યા વિદુર ઘેર ભાજી રે. ઉતારો આરતી…

 

દામાજીના દુખડા કાપી, બાદશાહને પરચો આપી,

મહાર થયા મોહનજી રે. ઉતારો આરતી…

 

માટી ખાતા મોહનજીને, માતાજીએ જોયું જઈને,

ચૌદ લોક બતાવ્યા રે. ઉતારો આરતી…

 

મહા શંકરને માધવ મળ્યા, જન્મોજન્મના પાપો ટળ્યા,

રમતા રામ રીઝાવ્યા રે. ઉતારો આરતી…

31 Responses to “શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી…..”

  1. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો બીજો અધ્યાય અને વર વગરની વહુની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  2. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો પ્રથમ અધ્યાય અને કાંઠાગોરની વાર્તા | મન નો વિશ્વાસ Says:

    […] પુરૂષોત્તમ માસની પૂર્વસંધ્યાએ…. શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી….. […]

    Like

  3. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ત્રીજો અધ્યાય અને મેનાવ્રતની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  4. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ચોથો અધ્યાય અને મુગ્ધાની કથા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  5. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો પાંચમો અધ્યાય અને ભલી ભરવાડણની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  6. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો છઠ્ઠો અધ્યાય અને ધનબાઈ મનબાઈની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  7. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો સાતમો અધ્યાય અને વનડિયાની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  8. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો આઠમો અધ્યાય અને વૈકુંઠની જાતરા નામે કથાવાર્તા….. | મન નો વિશ્વ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  9. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો નવમો અધ્યાય અને શ્રદ્ધાનું ફળ નામે કથાવાર્તા….. | મન નો વિશ્વા Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  10. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો દસમો અધ્યાય અને દેડકાદેવની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  11. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો અગિયારમો અધ્યાય અને વણિકની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  12. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો બારમો અધ્યાય અને અદેખી ભાભીની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  13. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો તેરમો અધ્યાય અને મૌન મહિમાની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  14. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ચૌદમો અધ્યાય અને તાવડી તપેલીની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  15. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો પંદરમો અધ્યાય અને દોઢિયાને દક્ષિણા ની વાર્તા….. | મન નો વિશ્વા Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  16. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો સોળમો અધ્યાય અને મૃગલા મૃગલીની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  17. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો સત્તરમો અધ્યાય અને દાનફળની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  18. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો અઢારમો અધ્યાય અને ચમત્કારિક પ્રસાદની વાર્તા….. | મન નો વિશ્વા Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  19. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ઓગણીસમો અધ્યાય અને ચાર ચકલીની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  20. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો વીસમો અધ્યાય અને દોકડાની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  21. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો એકવીસમો અધ્યાય અને ભગવાને ભૂખ ભાંગી નામની વાર્તા….. | મન નો વિ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  22. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો બાવીસમો અધ્યાય અને ઉમા માની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  23. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ત્રેવીસમો અધ્યાય અને ગંગાસ્નાનનું ફળ નામની વાર્તા….. | મન નો વ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  24. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ચોવીસમો અધ્યાય અને ગૌસેવાનું ફળ નામની વાર્તા….. | મન નો વિશ્વા Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  25. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો પચીસમો અધ્યાય અને ગુરુ શિષ્યની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  26. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો છવ્વીસમો અધ્યાય અને ઉપવાસનું ફળ નામની વાર્તા….. | મન નો વિશ્વા Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  27. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો સત્તાવીસમો અધ્યાય અને અકળ લીલાની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  28. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો અઠ્યાવીસમો અધ્યાય અને ઉત્તમ દાનની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  29. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ઓગણત્રીસમો અધ્યાય અને અણમાનીતી રાણીની વાર્તા….. | મન નો વિશ્વ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  30. પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ત્રીસમો અધ્યાય અને સાસુ વહુની વાર્તા….. | મન નો વિશ્વાસ Says:

    […] શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

  31. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસની અમૃતધારા….. | મન નો વિશ્વાસ Says:

    […]  ¶        પુરૂષોત્તમ ભગવાનની આરતી […]

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.