અનામિકા…..

જયશ્રી કૃષ્ણ મિત્રો,

 

         આ પન્ના ખાસ એ કવિઓની રચનાઓ માટે શરુ કર્યુ છે, જેમની રચનાઓ મને ગમે છે પણ તેમના રચયિતાની મને જાણ નથી. તો મિત્રો જો આપ આ રચનાના રચયિતા ને જાણતા હોવ તો મહેરબાની કરીને આ પન્ના પર અથવા જે તે રચનાનાં પ્રતિભાવમાં જણાવવા વિનંતી છે.તો આશા છે મિત્રો મારા આ અધૂરા કાર્યને તમે સહકાર આપી પૂર્ણ બનાવશો.

 

 

ગુરૂજીના નામની માળા-…. 

ચાંદામામા આવો તમે……

જનની સુરક્ષા દિન…..

મા મને ! તું આ જગતમાં આવવા દે……

 

સદગુરૂનો સંદેશો…..

Advertisements

5 Responses to “અનામિકા…..”

 1. ડો.મહેશ રાવલ Says:

  નમસ્કાર મિત્ર!
  આજે તમારા બ્લોગની મુલાકાતે અનાયાસે જ આવી ચડ્યો…..
  અને સુંદર માહિતી સભર લાગ્યો.
  ખૂબ-ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.

  Like

 2. "માનવ" Says:

  તમારા ઇમેઇલ માંથી આ બ્લોગ ની લીક મળી.

  ખુબ જ સરસ છે.

  “માનવ”

  Like

 3. Dr. Chandravadan Mistry Says:

  That is Nice !
  Hope to see Posts in this Section !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hiesh, if you have the time please visit my Blog & read a Post on HEALTH>>KAKA

  Like

 4. Rupen patel Says:

  આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

  Like

 5. RUPEN Says:

  ડોકટર સાહેબ બાળકો માટે મફત હૃદય સારવાર માટે હવે ગુજરાત બહાર જવાની જરૂર નથી. જે બાળકોને મફત હૃદય સારવાર જોઈતી હોય તેઓ ભાનુભાઈ એન્ડ મધુબેન કાર્ડીયાક સેન્ટર , શ્રી કૃષ્ણ હોસ્પિટલ , ગોકલ નગર, કરમસદ , ગુજરાત .ફોન નંબર (91-2692)222130, 223256 .

  આ સંસ્થા ફ્રન્ટીયર લાઈફ લાઈન હોસ્પિટલ , ચેન્નાઇ ના માનનીય ડોક્ટર ચેરિયન સાથે જોડાયેલ છે. આ હોસ્પિટલમાં ડો ચેરિયનના સ્ટુડન્ટ અને તેમના હાથ નીચે ફ્રન્ટીયર લાઈફ લાઈન હોસ્પિટલ , ચેન્નાઇ માં સર્જરી કરતા ડો ધીરેન દવે ઓપરેશન કરે છે. આ સંસ્થામાં અધ્યતન મશીનરી સાથે સાથે વેલ એજ્યુકેટેડ અને લવિંગ સ્ટાફ છે. મફત સર્જરી કે પેઈડ સર્જરી કરાવતા બંને બાળકોને એક સમાન સારવાર આપવામાં આવે છે. આપ એકવાર મુલાકાત લઇ બીજાને પણ જાણકારી આપશો . વધુ માટે આ સંસ્થાની લીંક http://charutarhealth.org/index.php?page_id=46

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: