આપના આગમનની પ્રતિક્ષામાં

 

સૌ પહેલા તો મારો પરિચય આપી દઉં કારણકે કદાચ બ્લોગમાં વિશ્વાસ નામ  વાંચી ને આપ સર્વે પણ ઉર્મિબેનની જેમ વિચારતા હશો કે મારું નામ વિશ્વાસ છે પરંતુ

 મારૂ નામ:- ડૉ. હિતેશકુમાર મુક્તિલાલ ચૌહાણ છે.

વિશ્વાસ તો મારી પ્રિય મિત્રએ મન એ મને આપેલ ઉપનામ એટલેકે તખલ્લુસ છે.

વર્ષ ૨૦૦૮માં એમ.બી.બી.એસ પૂર્ણ કર્યુ. તે જ વર્ષે ઈન્ટર્નશીપ દરમિયાન જ આ બ્લોગની શરૂઆત થઈ અને ત્યારબાદ ૨૦૦૯માં મારા એમ.ડી. એનેટોમી, અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હતો. અને તાજેતરમાં મે-૨૦૧૨માં મારૂ એમ.ડી.પૂર્ણ કરેલ છે. 

                   વળી મારી મિત્ર અને આ બ્લોગની એક વધુ સઁપાદક એવી મન પણ આ જ વર્ષે ૨૦૧૨ના જાન્યુઆરી માસમાં મારી જીવનસઁગીની પણ બની ગઈ છે. તથા મારું નિવાસસ્થાન નરોડા, અમદાવાદ છે.

 

આ પન્ના પર  મારા આ બ્લોગ શરૂ થવાની વધુ માહિતી આપ આ બ્લોગની અન્ય રચનાઓ પહેલાના આલેખનમાઁ જાણી શકો છો અને આપા સૌ મિત્રો/વડીલોના સલાહ સૂચન આશીર્વાદ અને પ્રતિભાવોનુ સહૃદયપૂર્વક સ્વાગત છે.

Advertisements

11 Responses to “આપના આગમનની પ્રતિક્ષામાં”

 1. Ramesh Patel Says:

  you are really wonderfully executing your mission and I feel you are Master/doctor of all.
  Thanks for your creative effots for society.
  Ramesh Patel(Aakashdeep)

  Like

 2. Vishvas Says:

  Thank u so much Rameshbhai(aakashdeep)
  i”ll just try to put and share my hobby and this momorable and histoical ANMOL material of gujarati to our friends and make contact with them to stay connected in this small wold.

  Like

 3. chandravadan Says:

  Dear Hitesh,,,,1st time to your Blog…THANKS for your visit to mt Blog CHANDRAPUKAR & so happy to read your comment. Thanks for your invitation to visit your Blog…& I am here….I liked your Blog & wish you ALL THE BEST…CONGRATULATIONS ! Wecme to GUJARATI WEBJAGAT !
  http://www.chandrapukar.wordpress.com

  Like

 4. Bina Says:

  Hiteshbhai,
  I liked your blog very much. Good Job! Also please visit my new blog:
  http://binatrivedi.wordpress.com/

  Like

 5. KANTILAL KARSHALA Says:

  ડૉ. હિતેશકુમાર મુક્તિલાલ ચૌહાણ ,
  આપના બ્લોગની પ્રથમ વખત અનાયસે લીંક મળી, અપડેટેડ ગુજરાતી વેબ-જગતમાં અમારા બ્લોગનો સમાવેશ તે બદલ આભાર,

  આજે કારતક સુદ અગીયારસ ના શુભ અવસરે શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.

  નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

  Please visit my blog :… http://gaytrignanmandir.wordpress.com

  Like

 6. અક્ષયપાત્ર Says:

  Hiteshbhai,
  I read your comment on my blog. I will be happy to share any poem you like but please let me know your specific choice. I have so many in my collection. I will be glad to share.

  Like

 7. dhavalrajgeera Says:

  Dear Hitesh,

  We welcome you as a Blogger.
  Surfers of Gujarat and Gujarati lovers will have one more to sufe and learn
  Stay connected.

  Rajendra

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

  Like

 8. shivshiva Says:

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત

  Like

 9. hiren Says:

  આપના બ્લોગની મુલાકાત લઇને આનંદ થયો. હું હાલ વડોદરા રહું છું મારું એક ઘર નરોડામા પણ છે. કયારેક માર બ્લોગ hirenantani.wordpress.com ની મુલાકાત લેવા વિનંતી છે.

  Like

 10. amitpisavadiya Says:

  abhinandan….

  Like

 11. સંજય મોરવાડિયા Says:

  ખૂબ સરસ માહિતી આપો છો. આભાર

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: