પવિત્ર પાવન પુરૂષોત્તમ માસની પૂર્વસંધ્યાએ….

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આ વખતે બહુ લાંબા ગાળે આપ સૌ સમક્ષ આ મનનો વિશ્વાસ પર આવ્યો છું. તો ચાલો આ વખતે જે લાંબા ગાળે એટલે કે દર ત્રણ વરસે આવે છે તેવો પવિત્ર પાવન પુરૂષોત્તમ માસ કે જે આવતીકાલથી શરૂ થાય છે.  તો આ પાવન માસમાં આપણે પુરૂષોત્તમ માસની કથાવાર્તાનું રસપાન કરીશું. તો આજે જરા આવનારી આ અમૃતધારાની જરાક ઝાંખી  જોઈ લઈએ.  અને કાલથી મળશું દરરોજ એક એક અધ્યાય સાથે… આશા છે આપ સૌને આ પાવન પર્વમાં આ લહાવો લેવો ગમશે.. અને આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહ…..

adhik mas

તિથિ પ્રમાણે નિત્ય પાઠઅમૃતધારા

  • પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ

સુદ ૧

  • અધ્યાય પહેલો : શુકદેવજીનું આગમન
  • કાંઠાગોરની વાર્તા
  • સંકીર્તન

સુદ ૨

  • અધ્યાય બીજો : શ્રી નારદજીનો પ્રશ્ન
  • વર વગરની વહુની વાર્તા
  • સંકીર્તન

સુદ ૩

  • અધ્યાય ત્રીજો : મળમાસ કથાનો પ્રારંભ
  • મેનાવ્રત
  • સંકીર્તન

સુદ ૪

  • અધ્યાય ચોથો : મળમાસની પ્રભુપ્રાર્થના
  • મુગ્ધાની કથા
  • સંકીર્તન

સુદ ૫

  • અધ્યાય પાંચમો : શ્રી વિષ્ણુંનું ગોલોકમાં જવું
  • ભલી ભરવાડણની વાર્તા
  • સંકીર્તન

સુદ ૬

  • અધ્યાય છઠ્ઠો : પ્રભુ વિષ્ણુંની વિનંતી
  • ધનબાઈ મનબાઈની વાર્તા
  • સંકીર્તન

સુદ ૭

  • અધ્યાય સાતમો : મળમાસને ઐશ્વર્યની પ્રાપ્તિ
  • વનડિયાની વાર્તા
  • સંકીર્તન

સુદ ૮

  • અધ્યાય આઠમો : મેઘાવતીનો વિલાપ
  • વૈકુંઠની જાતરા
  • સંકીર્તન

સુદ ૯

  • અધ્યાય નવમો : મુનિ દુર્વાસાનું આગમન
  • શ્રદ્ધાનું ફળ
  • સંકીર્તન

સુદ ૧૦

  • અધ્યાય દસમો : દુર્વાસા- મેઘાવતી સંવાદ
  • દેડકાદેવની વાર્તા
  • સંકીર્તન

સુદ ૧૧

  • અધ્યાય અગિયારમો : મેઘાવતીને શિવનું વરદાન
  • વણિકની વાર્તા
  • સંકીર્તન
  • પદ્મિની એકાદશી

સુદ ૧૨

  • અધ્યાય બારમો : મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ
  • અદેખી ભાભીની વાર્તા
  • સંકીર્તન

સુદ ૧૩

  • અધ્યાય તેરમો : દ્દઢધન્વાની કથા
  • મૌન મહિમાની વાર્તા
  • સંકીર્તન

સુદ ૧૪

  • અધ્યાય ચૌદમો : દ્દઢધન્વાના પુનર્જન્મની કથા
  • તાવડી તપેલીની વાર્તા
  • સંકીર્તન

પૂનમ

  • અધ્યાય પંદરમો : સુદેવને વરદાન
  • દોઢિયાને દક્ષિણા
  • સંકીર્તન

વદ ૧

  • અધ્યાય સોળમો : સુદેવને બોધ
  • મૃગલા મૃગલીની વાર્તા
  • સંકીર્તન

વદ ૨

  • અધ્યાય સત્તરમો : સુદેવનો વિલાપ
  • દાનફળની વાર્તા
  • સંકીર્તન

વદ ૩

  • અધ્યાય અઢારમો : પુરૂષોત્તમ વ્રતનું મહાફળ
  • ચમત્કારિક પ્રસાદની વાર્તા
  • સંકીર્તન

વદ ૪

  • અધ્યાય ઓગણીસમો : પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય
  • ચાર ચકલીની વાર્તા
  • સંકીર્તન

વદ ૫

  • અધ્યાય વીસમો : પુરૂષોત્તમ માસનાં વિધિ-વિધાન
  • દોકડાની વાર્તા
  • સંકીર્તન

વદ ૬

  • અધ્યાય એકવીસમો : પુરૂષોત્તમની પૂજનવિધિ
  • ભગવાને ભૂખ ભાંગી
  • સંકીર્તન

વદ ૭

  • અધ્યાય બાવીસમો : પુરૂષોત્તમ માસનાં વ્રત નિયમો
  • ઉમા માની વાર્તા
  • સંકીર્તન

વદ ૮

  • અધ્યાય ત્રેવીસમો : ચિત્રબાહુ રાજાનું આખ્યાન
  • ગંગાસ્નાનનું ફળ
  • સંકીર્તન

વદ ૯

  • અધ્યાય ચોવીસમો : દીપદાનનું માહાત્મ્ય
  • ગૌસેવાનું ફળ
  • સંકીર્તન

વદ ૧૦

  • અધ્યાય પચીસમો : પુરૂષોત્તમ માસની ઉદ્યાપનવિધિ
  • ગુરુ શિષ્યની વાર્તા
  • સંકીર્તન

વદ ૧૧

  • અધ્યાય છવ્વીસમો : વ્રતના નિયમો છોડવાની વિધિ
  • ઉપવાસનું ફળ
  • સંકીર્તન
  • પરમા એકાદશી

વદ ૧૨

  • અધ્યાય સત્તાવીસમો : મહાલોભી કદરી બ્રાહ્મણ
  • અકળ લીલાની વાર્તા
  • સંકીર્તન

વદ ૧૩

  • અધ્યાય અઠ્યાવીસમો : બ્રાહ્મણને દિવ્ય શરીરની પ્રાપ્તિ
  • ઉત્તમ દાનની વાર્તા
  • સંકીર્તન

વદ ૧૪

  • અધ્યાય ઓગણત્રીસમો : સંધ્યાકાળના નિયમો
  • અણમાનીતી રાણીની વાર્તા
  • સંકીર્તન

અમાસ

  • અધ્યાય ત્રીસમો : પુરૂષોત્તમ વ્રતનું દાન માહાત્મ્ય અને કથાશ્રવણ
  • સાસુ વહુની વાર્તા
  • સંકીર્તન

 

  • વ્યતિપાત વ્રત અને તેના વિધિ-વિધાન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: