વિશ્વ કિડની દિવસ…વેઈટ ડાયેટ અને ડાયાલીસીસ.,કિડનીનું પ્રત્યારોપણ-સોનેરી સપનાનું આકાશ….. કૃષ્ણદેવ આર્ય…: When I get a kidney…..કિત્સુને [KITSUNE]

by

 

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૨મી માર્ચ.વિશ્વ કિડની દિવસ.આમ તો કિડનીને ગુજરાતીમાં મૂત્રપિંડ કહે છે પણ કિડની શબ્દ જ વધું પ્રચલિત થઈ ગયો હોવાથી લોકો મૂત્રપિંડ કહેતા સમજતાં વાર લાગે છે.આજે કંઈક નવું છે મનના વિશ્વાસમાં આજે પહેલી વાર કવિતાની સાથે સાથે બે વાર્તા છે અને આ વાર્તા કે નવલિકા ની સાથે સાથે કૃષ્ણદેવ આર્ય એ રજુ કરેલી એક કિડનીના દર્દી જેને ડાયાલીસીસ કરાવવું પડે છે તેમની મનોવ્યથા રજુ કરી છે. હા કદાચ થોડીક કથાવસ્તુ અલગ હોવા છતા તેમાં કેન્દ્ર સ્થાને તો એક દર્દીને અનુભવવી પડતી તકલીફો અને તેનો ઉકેલ તે કેવી રીતે નિકાળે છે તે દર્શાવેલ છે.અહીં વાર્તાનો પ્રથમ ભાગ છે વેઈટ ડાયેટ અને ડાયાલીસીસ અને તેના અનુસંધાનમાં બીજો ભાગ પણ રચેલો કિડનીનું પ્રત્યારોપણ-સોનેરી સપનાનું આકાશ. આ વાર્તા વાંચશો તો આપ સૌ મિત્રોને સમજાશે કે કિડની કેટલું મહત્વનું અંગ છે અને આપ પણ પ્રેરિત થશો કિડનીદાન દેવા માટે.અને જો આ વાર્તા વાંચ્યા બાદ આ કવિતા જે એક ડાયાલીસીસ કરાવતા દર્દી કિત્સુને પોતાની મનોવ્યથા પર આ કવિતા રચી છે તેની ગૂઢતા અને લાગણી સમજાશે.હા મિત્રો કવિતા અંગ્રેજીમાં જરૂર છે પણ વાર્તા ગુજરાતીમાં જ છે અને લાગણીઓને તો કોઈ ભાષા ન હોય તે તો અનુભવી જ શકાય.આશા છે આપ પણ કિડનીદાન પ્રતિ પ્રેરિત થશો અને કોઈને મદદરૂપ થશો. આ એક જ અંગ એવું છે જે પ્રભુએ બે આપ્યા છે પણ જરૂર પડે એક પણ જીવન નિર્વાહ માટે ચાલી શકે છે. વળી આ સાથે નીચે ચિત્રમાં એક ચેક-લિસ્ટ આપેલ છે કિડનીની બિમારી વિશે જાણવા માટે.અને હા વિશ્વ કિડની દિવસની વધું માહિતી માટે તેની વેબ-સાઈટ ની મુલાકાત લેવા અહીં ક્લીક કરો.અને આ વાર્તા વાંચવા માટે જે તે ઘાટા કલરમાં નીચે લખેલ વાર્તાના નામ પર ક્લીક કરો. તો મિત્રો આ વાર્તાઓ અને કવિતા વાંચ્યા બાદ આપનો મંતવ્ય આપશો ને…!!! 

 kidney-screeningcard

 

 વેઈટ ડાયેટ અને ડાયાલીસીસ       કિડનીનું પ્રત્યારોપણ-સોનેરી સપનાનું આકાશ.

 

wkd_logo2009

 

When I get a kidney, I will pee, pee, pee.
I will pee for you, I will pee for me.

I will pee on bushes, I will pee on trees.
I will get down and pee on my knees.

I will drink and drink and drink until I burst.
I will never again have dialysis thirst.

I will go to Wacken, I will pants Herman Li.
I will show Kotipelto my new kidney.

I will climb into the tent with COB.
I will yell in their faces, “Hey guys, it’s me!”

Then when I’m done, I’ll go back to my unit.
I’ll pull my down my pants on the sidewalk and moon it.

I’ll stick my butt on the window at the bitch secretary.
I will create so much mayhem it’s scary.

I will go to Finland and ride a reindeer.
With Lauri Porra I will drink Finnish beer.

I’ll name my new kidney “Kidney Fred”.
I’ll go up to people who still think I dialyze and say, “I left the center because I’m dead.”

Oh, the fun I’ll have when I get my kidney.
But, for right now I’m stuck at Dialysis.

Advertisements

6 Responses to “વિશ્વ કિડની દિવસ…વેઈટ ડાયેટ અને ડાયાલીસીસ.,કિડનીનું પ્રત્યારોપણ-સોનેરી સપનાનું આકાશ….. કૃષ્ણદેવ આર્ય…: When I get a kidney…..કિત્સુને [KITSUNE]”

 1. Dr.CHANDRAVADAN MISTRY Says:

  Kidney Day & the Awareness of the Kidney Diseases/ Failure to the Public is a very nice to do…It is nice of you to publish this Post>>KAKA

  Like

 2. ગોવીન્દ મારુ Says:

  આદરણીય ડૉ. હીતેશભાઈ,
  ૧૨મી માર્ચ.વિશ્વ કિડની દિવસ નીમીત્તે આપના બ્લોગ ઉપર ખુબ જ ઉપયોગી પુસ્તકો (૧)kidney-pratyaropan-soneri-sapnanu-aakash2 (૨) weight-diet-and-dialysis ડાઉન લોડ કરી લીધી છે. જેનાથી અમારા જ્ઞાનમાં વધારો થશે.
  ખુબ ખુબ ધન્યવાદ.
  આભાર સહ.

  Like

 3. Dr.Gaurav Khatri Says:

  hey hitesh nice one dear………..we didnt remember this day…..but jst because u i come to know abt this day……great poem as well keep it up dear…….

  Like

 4. વિવેક ટેલર Says:

  સુંદર પ્રાસંગિક રચના…

  Like

 5. Bina Trivedi Says:

  Nice informative post…..Well Done!

  Like

 6. bet365 Says:

  how are you I was fortunate to discover your subject in baidu
  your Topics is impressive
  I get a lot in your subject really thank your very much
  btw the theme of you site is really impressive
  where can find it

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: