લો અમે આજે આ બાજી પ્રેમની મારી ગયા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

ગઈકાલે પ્રેમદિન નિમિત્તે ઘણી બધી ઘટનાઓ ઘટી હશે.કેટલાકને તેમની પ્રિય વ્યક્તિ મળી હશે તો કેટલાકને ના સાંભળવી પડી હશે તો કેટલાક વિરહમાં ઝૂર્યા પણ હશે.તો આવી બેવડી લાગણી દર્શાવતું આ ગીત આપને માણવું ગમશે, અને હા આ ગીતને સુર સાથે સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિમાં માણશો તો જ તેની લાગણી અને કરુણતા સમજી શકશો.આપના પ્રતિભાવની અપેક્ષા સહ માણૉ આ રચના…

 

prem-ni-baji

 

લો અમે આજે આ બાજી પ્રેમની મારી ગયા,

તમને એની શું ખબર જે જીતીને હારી ગયા…(૨)

 

એક પળમાં એ અમારો જન્મોના સંગી થયા,

ઓ એક પળમાં કોઈ કોઈની પ્રીત વિસારી ગયા.

 

લો અમે આજે આ બાજી પ્રેમની મારી ગયા,

તમને એની શું ખબર જે જીતીને હારી ગયા.

 

આશાના દીવડા ફળ્યા અને દિલમાં દિવાળી થઈ ગઈ,

એ જ દીવડા હોળી થઈને દિલડું દઝાડી ગયા.

 

લો અમે આજે આ બાજી પ્રેમની મારી ગયા,

તમને એની શું ખબર જે જીતીને હારી ગયા…(૨)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: