નૂતન વરસ…..રમેશ પટેલ ‘આકાશદીપ’

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૦૦૯ના વર્ષનો પ્રથમ દિવસ તો આપ સર્વે મિત્રોને મારા તરફથી નવા વર્ષની શુભકામનાઓ.આપણા ગુજરાતીમાં છૂટા પડતી વખતે હંમેશા આવજો કે ફરી મલીશું કહીએ છીએ જે આપણી ભાષાના હકારાત્મક અભિગમને દર્શાવે છે અને કાલે શબ્દની પ્યાલીમાં સુરની સુરા પીધા બાદ લો પાછા આવી ગયા નવા વરસમાં સાથે આ કલ્પના અને સપનાની દુનિયા કે જ્યાં હકીકત પણ સ્પર્શી જાય છે.તો આજે આ નવા વરસના આગમન આપણે દીપ પ્રગટાવીને રમેશ પટેલ”આકાશદીપ”ની આ રચના સાથે…હેપ્પી ન્યુ યર.

 happy-new-year-09

યુગના સમંદરની લહેરોમાં ,ગર્ત થાશે ગત વરસ

આવકારશું શુભ સવારે,નૂતન વરસને જાણી સરસ

ભરી પાછો ઉમંગ  ઉરે, છીપાવશું  જીવનની તરસ

મંગલ હજો ઉન્નતી પથે એ ભાવનાને દેજો વરદ

 

ઢળી સંધ્યા ,વિદાઈ લઈ રહ્યું વરસ, છોડી ભીંનીભીંની યાદ

ઢંઢોળી ચેતનાને,પૂરક  બની પથરાવા, આવો દઈએ સાથ

 

સમયના ચક્રે  ઘૂમતા  બ્રહ્માંડે, ધરીએ સૌ એક ખેવના

વસુધાના વૈભવને માણવા,દેજો સદબુધ્ધી એ અભ્યર્થના

Advertisements

2 Responses to “નૂતન વરસ…..રમેશ પટેલ ‘આકાશદીપ’”

 1. Vital Patel Says:

  ભરી પાછો ઉમંગ ઉરે, છીપાવશું જીવનની તરસ

  મંગલ હજો ઉન્નતી પથે એ ભાવનાને દેજો વરદ

  સમયના ચક્રે ઘૂમતા બ્રહ્માંડે, ધરીએ સૌ એક ખેવના

  વસુધાના વૈભવને માણવા,દેજો સદબુધ્ધી એ અભ્યર્થના

  welcome with such wonderful thoughts,enjoyed.

  Vital Patel

  Like

 2. Chirag Patel Says:

  વસુધાના વૈભવને માણવા,દેજો સદબુધ્ધી એ અભ્યર્થના

  Nice

  Chirag Patel

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: