સાન્તાક્લોઝ કોણ છે…?…આવી નાતાલ….

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

અત્યારે ચાલી રહી છે ક્રિસમસની ઉજવણી ખાસ કરીને પશ્ચિમના દેશોમાં.તો ચાલો આપણૅ પણ તેમની ખુશીમાં સામેલ થઈ જઈએ.આપણાં ત્યાં તો માત્ર ૨૫મી ડીસેમ્બરે જ નાતાલ ઉજવાય છે પણ ખરેખર તો આ તહેવાર પણ આપણી દિવાળી જેવો જ અને લાંબો છે.સાચું કહુ તો આ ખ્રિસ્તી લોકોની દિવાળી જ છે.આ તહેવારની પણ કેટલીયે દંતકથાઓ છે.તેમાં અત્યારે આ ભગવાન ઈસુના જન્મદિન તરીકે મનાવાય છે.તો વળી બાળકો માટે તો તેમના વ્હાલા સાન્તાક્લોઝ દાદાનો કે જે તેમની મનગમતી ભેટ આપી જાય.તો આવો જ એક પત્ર મળેલો કે જેમાં સાન્તાક્લોઝ કોણ છે તેની સમજ આપે છે જે કોણે મોકલેલ તે તો યાદ નથી પણ તે પણ રજું કરું છું તો પછી આપ પણ મારી સાથે સાન્તાક્લોઝ બનવા તૈયાર થાશોને.


સમયના વિરાટ ફલક પરઅમુક સોવર્ષ બહુ મોટો સમય નથી, અને એમ ગણીને કહીએ તો……


               
થોડાંવર્ષો પહેલાં એક માણસથી રહેવાયું નહી. દુનિયા ની તકલીફો અને મુશ્કેલીઓ જોઇને,અને એણે એકભગીરથકામ હાથ ધર્યું.કે લોકો ને એમનાં જીવનમાં વધારે નહી તો એક દિવસની ખુશી પણ જો પોતે આપી શકે તો ઘણું થયું.અને બસ, ઉપડી પડ્યો..લોકોનાં જીવનમાંથી તકલીફોનું અંધારું દૂર કરવા અને એના માટેનો સમય પણ એણે..રાતનો પસંદ કર્યો !… જતો અને લોકોને એમની હાલતદશા જોઇને એમને જે કંઈ વધારે કામ લાગી શકે આપી આવતો. અને એમ કરતાં કોઇનુંસ્વમાન ઘવાય માટે, પેલો માણસ કોઇને કંઈ પણ કહ્યા વગર મદદ કરી આવતો….રાતનાં અંધારા માંસવારે લોકો જ્યારે જોતાં ત્યારે મનોમન ઈશ્વરને યાદ કરતાં મદદ માટે જે કોઇ ઈશ્વરે નહી પેલાં માણસે કરી હતી..અને છતાં credit ની અપેક્ષા વગર પેલો માણસ બધાં ને ખુશ થતાં જોઇને પોતે પણ ખુશ થઈ જતો!!!!!!!!!
               
ખેર, સમય જતો ગયો અને પેલો માણસ ક્દાચ ગુજરી ગયો.પણ એનાં કામને બીજા એના જેવા લોકોએ ઉપાદી લિધું અને.બસ, કામ લાગતાં ગયાં,બધાંને. પેલો માણસ પછી તો સાન્તા ક્લોઝ કહેવાયો.અને અત્યારે આપણે બધાં જે કંઈપણ સારું જોઇએ છીએ દુનિયામાં આવાં માણસોના કામનું પરીણામ છે.આપણે પણ હાસ્ય વડે બધાનાં જીવનમાં જો થોડો પ્રકાશ લાવી શકીએ તો આપણે પણસાન્તા ક્લોઝકહેવાઈશું. છેવટે તો કોઇ માણસનું નામ નથી.. તો એવાસ્વભાવનું નામ છે. તમને બધાંનેસાન્તા ક્લોઝ બનવાની મૌસમ માટે…. MARRY CRISTMAS..દોસ્તો. અને સાથે એક નાતાલ પરનું બાળગીત.અને હાં ક્રિસમસના કોરેલ તરીકે ગવાતા બધા અંગ્રેજી લોકગીતો માણવા હોય તો અહીં ક્લીક કરો.

 

 santa

 

આવી નાતાલ રૂડી આવી નાતાલ

બાળકોને ગમતી, આવી નાતાલ.

 

આ તો દિવાળી ખ્રિસ્તી લોકોની,

ચાલો ઉજવીએ કરી મિજબાની.

 

સાન્તાક્લોઝ દાદા હરખાતા આવશે,

બાલુડાને માટૅ રમકડાં લાવશે.

 

ઈશુ ભગવાનને વંદન કરીએ,

પ્રેમદયાનો સંદેશો ઝીલીએ.

 

નવું વરસ મુબારક સહુને,

મંગલ કામના એવી કરીએ.

Advertisements

4 Responses to “સાન્તાક્લોઝ કોણ છે…?…આવી નાતાલ….”

 1. Ramesh Patel Says:

  ઈશુ ભગવાનને વંદન કરીએ,

  પ્રેમદયાનો સંદેશો ઝીલીએ.

  પેલાં માણસે કરી હતી..અને છતાં credit ની અપેક્ષા વગર પેલો માણસ એ બધાં ને ખુશ થતાં જોઇને પોતે પણ ખુશ થઈ જતો…!!!!!!!!!
  ખેર, સમય જતો ગયો અને પેલો માણસ ક્દાચ ગુજરી ગયો.પણ એનાં આ કામને બીજા એના જેવા જ લોકોએ ઉપાદી લિધું અને.બસ, કામ લાગતાં ગયાં,બધાંને. પેલો માણસ પછી તો સાન્તા ક્લોઝ કહેવાયો.અને અત્યારે આપણે બધાં જે કંઈપણ સારું જોઇએ છીએ દુનિયામાં એ આવાં માણસોના કામનું પરીણામ છે.આપણે પણ હાસ્ય વડે બધાનાં જીવનમાં જો થોડો પ્રકાશ લાવી શકીએ તો આપણે પણ “સાન્તા ક્લોઝ” કહેવાઈશું. છેવટે તો એ કોઇ માણસનું નામ નથી..એ તો એવા “સ્વભાવ” નું નામ છે. તમને બધાંને…સાન્તા ક્લોઝ બનવાની આ મૌસમ માટે…. MARRY CRISTMAS..દોસ્તો. )

  Website

  ઈશુ ભગવાનને વંદન કરીએ,

  પ્રેમદયાનો સંદેશો ઝીલીએ.

  પેલાં માણસે કરી હતી..અને છતાં credit ની અપેક્ષા વગર પેલો માણસ એ બધાં ને ખુશ થતાં જોઇને પોતે પણ ખુશ થઈ જતો…!!!!!!!!!
  ખેર, સમય જતો ગયો અને પેલો માણસ ક્દાચ ગુજરી ગયો.પણ એનાં આ કામને બીજા એના જેવા જ લોકોએ ઉપાદી લિધું અને.બસ, કામ લાગતાં ગયાં,બધાંને. પેલો માણસ પછી તો સાન્તા ક્લોઝ કહેવાયો.અને અત્યારે આપણે બધાં જે કંઈપણ સારું જોઇએ છીએ દુનિયામાં એ આવાં માણસોના કામનું પરીણામ છે.આપણે પણ હાસ્ય વડે બધાનાં જીવનમાં જો થોડો પ્રકાશ લાવી શકીએ તો આપણે પણ “સાન્તા ક્લોઝ” કહેવાઈશું. છેવટે તો એ કોઇ માણસનું નામ નથી..એ તો એવા “સ્વભાવ” નું નામ છે. તમને બધાંને…સાન્તા ક્લોઝ બનવાની આ મૌસમ માટે…. MARRY CRISTMAS..દોસ્તો. અને સાથે એક નાતાલ પરનું બાળગીત.અને હાં ક્રિસમસના કોરેલ તરીકે ગવાતા બધા અંગ્રેજી લોકગીતો માણવા હોય તો અહીં ક્લીક કરો.

  Dr. Hiteshbhai
  You are a real doctor of our great society.

  I feel that your web one day will twinkles like stars.

  Yours

  Ramesh Patel(Aakashdeep)

  આવી નાતાલ રૂડી આવી નાતાલ

  બાળકોને ગમતી, આવી નાતાલ.

  આ તો દિવાળી ખ્રિસ્તી લોકોની,

  ચાલો ઉજવીએ કરી મિજબાની.

  સાન્તાક્લોઝ દાદા હરખાતા આવશે,

  બાલુડાને માટૅ રમકડાં લાવશે.

  ઈશુ ભગવાનને વંદન કરીએ,

  પ્રેમદયાનો સંદેશો ઝીલીએ.

  નવું વરસ મુબારક સહુને,

  મંગલ કામના એવી કરીએ.

  This entry was posted on December 23, 2008 at 5:22 pm and is filed under બાળકાવ્ય. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

  Leave a Reply
  Click here to cancel reply.

  Name (required)

  Mail (will not be published) (required)

  Website

  ઈશુ ભગવાનને વંદન કરીએ,

  પ્રેમદયાનો સંદેશો ઝીલીએ.

  ——————————————————————————–

  ——————————————————————————–

  Like

 2. DR. CHANDRAVADAN MISTRY Says:

  Santa Clause is anyone who brings LOVE & Hope esp the CHILDREN…. Nice Post !

  Like

 3. મેરી ક્રિસમસ…ક્રિસમસનો સાંતાક્લોઝ ! …..યોગેશ એસ. શુક્લ - સુલભ ગુર્જરી Says:

  […] પ્રતિક્ષા સહ… વળી ગત વર્ષે સાન્તાક્લોઝ કોણ છે અને નાતાલ પરનું બાળગીત જરૂરથી […]

  Like

 4. મેરી ક્રિસમસ…ક્રિસમસનો સાંતાક્લોઝ ! …..યોગેશ એસ. શુક્લ « મન નો વિશ્વાસ Says:

  […] પ્રતિક્ષા સહ… વળી ગત વર્ષે સાન્તાક્લોઝ કોણ છે અને નાતાલ પરનું બાળગીત જરૂરથી […]

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: