અમે એવા છઇએ……સુરેશ્ દલાલ

by

અને હાં મિત્રો વળી જો ડૉ.શિવાનંદ, સુરેશ દલાલ માટે આટલા મહત્વના છે તો તેમનું આ ગીત અમે એવા છીએ મૂકવાની લાલસા પણ ન જ રોકી શકાય ને… આખરે આ ગીત તેમની પ્રતિભાને અનુરૂપ પણ છે.વળી ગત્ ૧૧મી ઓક્ટોમ્બરે સુરેશ દલાલનો જન્મદિન પણ હતો તો મોડા મોડા પણ જન્મદિનની શુભકામના પણ પાઠવી દીએ.

 

અમે એવા છઇએ, અમે એવા છઇએ.
તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.

તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત,
તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત,

તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઇએ,
અમે તારા બગીચાની માલણ છઇએ.

તમે પગલું માંડો કે અમે થઇ જઇએ પંથ,
અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત,

તમે પૂછો નહિ અમને અમે કેવા છઇએ,
અમે તારા આકાશમાં પારેવાં છઇએ.

Advertisements

One Response to “અમે એવા છઇએ……સુરેશ્ દલાલ”

  1. Ramesh Patel Says:

    A poem for all of us.It has its own beauty.

    Can you help me by giving present address of Shri Suresh Dalal?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: