અમિતાભ બચ્ચનનો જન્મદિન…કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી…..હરિવંશરાય બચ્ચન

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૧મી ઓક્ટોમ્બર,આપણા બીગ-બી એટલેકે અમિતાભ બચ્ચનનો જન્મદિન.અને હિન્દી ફિલ્મજગતમાં તેમણે કરેલા પ્રદાન અને મેહનત વિશે તો સૌ કોઈ જાણે છે જ. આજે તેઓ કોલાઈટીસની બિમારીના કારણે અસ્પતાલમાં દાખલ છે તો આપણૅ સૌ તેમના સારા સ્વાસ્થ્ય માટૅ પ્રાર્થના કરીએ અને તેમનાથી પણ બીગ-બી એવા તેમના પિતાશ્રી શ્રી હરિવંશરાય બચ્ચન જેઓ ઉચ્ચકોટીના સાહિત્યકાર હતા તેમની આ પ્રેરણાદાયી રચના અહીં રજુ કરુ છું.

લહરોંસે ડરકર નૌકા પાર નહીં હોતી.
કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

નન્હીં ચીંટી જબ દાના લેકર ચલતી હૈ,
ચઢતી હૈ દીવારોં પર, સૌ બાર ફિસલતી હૈ.
મનકા વિશ્વાસ રગોંમેં સાહસ ભરતા હૈ.
ચઢકર ગીરના, ગીરકર ચઢના અખરતા હૈ.
આખિર ઉસકી મેહનત બેકાર નહીં હોતી.
કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

ડુબકીયાં સિન્ધુમેં ગોટખોર લગાતા હૈ.
જા જા કર ખાલી હાથ લૌટકર આતા હૈ.
મિલતી નહીં સહજ હી મોતી ગેહરે પાની મેં.
બઢતા દુગુના ઉત્સાહ ઇસી હૈરાનીમેં.
મુટ્ઠી ઉસકી ખાલી હર બાર નહીં હોતી.
કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

અસફલતા એક ચુનૌતી હૈ.
ઇસે સ્વીકાર કરો; ક્યા કમી રહ ગયી ?
દેખો ઔર સુધાર કરો જબ તક ના સફલ હો.
નીંદ ચૈન કી ત્યાગો તુમ.
સંઘર્ષકા મૈદાન છોડકર મત ભાગો તુમ.
કુછ કીયે બીના હી જય-જય-કાર નહીં હોતી.
કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

હરિવંશરાય બચ્ચન

……………………………………………..

ફરમાઈશ કરનાર મિત્રઃ- હર્ષિલ ભટ્ટ

Advertisements

6 Responses to “અમિતાભ બચ્ચનનો જન્મદિન…કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી…..હરિવંશરાય બચ્ચન”

 1. harshil bhatt Says:

  thanks hitesh….

  Like

 2. gopal h parekh Says:

  બહુત હી બઢિયા કવિતા, લગે રહો મેરે ભાઇ, આખિરમેં જીત આપ હીકી હોની હૈં

  Like

 3. jayeshupadhyaya Says:

  બહુજ સરસ અને યોગ્ય સમયે

  Like

 4. દક્ષેશ Says:

  very inspiring …

  Like

 5. તો તકલીફ જેવું કંઈ નથી…..કિરીટ ગોસ્વામી - સુલભ ગુર્જરી Says:

  […] આ માટેની હરિવંશરાય બચ્ચનની એક રચના કોશિશ કરનેવાલો કી હાર નહી હોતી અગાઊ પ્રદર્શિત થઈ ચૂકી છે અને કંઈક […]

  Like

 6. તો તકલીફ જેવું કંઈ નથી…..કિરીટ ગોસ્વામી « મન નો વિશ્વાસ Says:

  […] આ માટેની હરિવંશરાય બચ્ચનની એક રચના કોશિશ કરનેવાલો કી હાર નહી હોતી અગાઊ પ્રદર્શિત થઈ ચૂકી છે અને કંઈક […]

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: