હેપ્પી ઓણમ…..Onam and King Mahabali…..થોમસ વીરુવલ્લી

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

બોલો આજે શું હશે.? આજે છે ઓણમ. અરે આ શું બલા છે.? એવુ લાગ્યુંને.. મિત્રો જે રીતે આપણે દિવાળી ઉજવવીએ છીએ તે જ રીતે ઓણમ એ કેરાલાના લોકોનો તહેવાર છે. આજે ઓચિંતો જ એક કેરાલીયન કુટુંબ છે જેમને હું પાર્વતીભાભી કહુ છું તથા રવિભાઈ ના ઘરે જઈ ચડ્યો ત્યારે ખબર પડી કે આજે તો ઓણમ છે. તો આજે તો મજા પડી ગઈ.આ તહેવારના દિવસે તેઓ તેમના રાજા મહાબલીને યાદ કરે છે તથા ભગવાન અયપ્પાના દર્શન કરે છે.તેમનુ પાયસમ તો ખાવાની મજા જ ઓર છે. વળી કેરાલામાં તો વિવિધ ઈકોફ્રેન્ડલી એટલેકે ફૂલોની રંગોળીની હરીફાઈ, હોડીઓની દોડ ને બીજી ઘણી બધી સ્પર્ધા તથા આનંદ ઉત્સાહથી આ તહેવાર ઉજવે છે તો ચાલો આજે આપણે પણ તેમની ખુશીમાં સામેલ થઈ જઈએ.. અને હા આજે કવિતા શ્રી થોમસ વીરુવલ્લીની આજના ઓણમના તહેવાર નિમિત્તે પણ અંગ્રેજીમાં છે તો એટલુ દરગુજર કરજો…અને હેપ્પી ઓણમ દોસ્તો…….

Long long back
We had this King called Mahabali
When he was ruling,
there was no sins.
No looting, no cheating
No lies, no killings
No rapes, no beatings
No double standars,
No scheming treacheryNo shortage of food
No rich and poor
No sorrows, no painNo one was afraid of anyone
No one was doubtful about any one
No one was expecting trouble from any one
No locks and safe lockers
No jails and no police
Every one was loving and caring
Every one was helpful
Every one was there when you need help
Every one loved every one

In our land, every year
We still celebrate ten days of festival
remembering those old days of happiness
Dreaming with no reason,
those dreamy days will come back.
Dreaming that our old King Mahabali
Will come back from death
and rule us again
with no looting, cheating
with no lies and killings
with no rapes and beatings
with no shortage of food
with no rich and poor
with no sorrows and pain.

We call those ten days
Onam festival days
Onam days of King Mahabali
………………………………….

આભાર Poemhunter

 

 

Advertisements

One Response to “હેપ્પી ઓણમ…..Onam and King Mahabali…..થોમસ વીરુવલ્લી”

  1. jayeshupadhyaya Says:

    આપને પણ ઓણમની શુભકામના

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: