દાળ સાથે બિસ્કુંટ……રઈશ મનીઆર

by

         આજે તો “હાસ્ય દિન”… જો જો એવુ ના સમજતા કે ૪થી મે એટલે હાસ્યદિન પરંતું મે મહિનાનાં પ્રથમ રવિવારને હાસ્યદિન્ તરીકે મનાવાય છે. તો આજે એક હાસ્ય રચના પ્રસ્તુત છે.

 

 

દાળ  સાથે       બિસ્કુંટ    ખાય  છે,
એમાં  તારા    બાપનું   શું    જાય છે.

ગાલ  પર  ઓછો  ને   કપડાં  પર વધુ
પાઉડર   દેખાઈ    તો    દેખાઈ     છે
પોન્ડ્સનો    પાઉડર   છે  મોંઘો  એટલે
કોલગેટ    છાંટી  ને       મલકાઈ છે
એમાં   તારા   બાપનું   શું   જાય છે  ?

પેસ્ટ   કાઢે     સાણસી  થી    દાબી ને
સોસ   કાઢે    દાળ    એમાં   નાંખી ને
ફૂલ   સૂંઘે     છીંકણી      ભભરાવી ને
કાન માં   ડિસમીસ  સતત   દેખાઈ છે
એમાં   તારા   બાપ   નું   શું જાય છે.

લકસથી  કપડાં    ધુએ છે, છો ધુએ !
નિરમા  પાઉડર    વડે એ   ન્હાય છે
લૂગડાં    લૂછે છે        ટુવાલ  થી
ખુદ   સુકાવા દોરી    પર ટીંગાઈ  છે
એમાં   તારા   બાપનું શું  જાય છે ?

Advertisements

3 Responses to “દાળ સાથે બિસ્કુંટ……રઈશ મનીઆર”

 1. “હાસ્ય દિન”…અખંડ ખાંસીકાવ્ય…..સ્નેહલ મઝમુદાર « મન નો વિશ્વાસ Says:

  […] દાળ સાથે બિસ્કુંટ……રઈશ મનીઆર પણ આપને માણવી ગમશે. […]

 2. ઊર્મિ Says:

  hahahaha…. Raeeshbhai is great… મજા આવી ગઈ…!

  હાસ્ય ગઝલ ને હઝલ… તો હાસ્ય નઝમને શું કહેવાતે હ્શે? હઝમ…??? 😀

 3. વિનય ખત્રી Says:

  અરે વાહ! મજા આવી ગઈ!

  🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: