આપના આગમનની પ્રતિક્ષામાં
સૌ પહેલા તો મારો પરિચય આપી દઉં કારણકે કદાચ બ્લોગમાં “વિશ્વાસ” નામ વાંચી ને આપ સર્વે પણ ઉર્મિબેનની જેમ વિચારતા હશો કે મારું નામ વિશ્વાસ છે પરંતુ
મારુ નામ :- ડૉ. હિતેશકુમાર મુક્તિલાલ ચૌહાણ છે.
વિશ્વાસ તો મારી પ્રિય મિત્રએ મને આપેલ ઉપનામ એટલેકે તખલ્લુસ છે.
મેં આ વર્ષે જ એમ.બી.બી.એસ ની ઈન્ટર્નશીપ પૂરી કરી M.C.I. રજીસ્ટ્રેશન મેળવ્યું છે. અને હવે આગળ અનુ-સ્નાતક અને વિષયનિષ્ણાત ડૉ. થવાના અભ્યાસમાં પ્રવેશ મેળવવાની પૂર્વ-પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું.
તથા મારું નિવાસસ્થાન નરોડા, અમદાવાદ છે.
આ પન્ના પર મારા આ બ્લોગ શરૂ થવાની વધુ માહિતી ઉમેરવાની બાકી છે પણ સમય બહુ ઓછો મળૅ છે માટૅ તે પૂર્ણ કરી ફરીથી અપડેટ જરૂરથી કરીશ્ ત્યાં સુધી દરગુજર કરશો.







September 17, 2008 at 9:09 pm |
you are really wonderfully executing your mission and I feel you are Master/doctor of all.
Thanks for your creative effots for society.
Ramesh Patel(Aakashdeep)
September 18, 2008 at 7:38 pm |
Thank u so much Rameshbhai(aakashdeep)
i”ll just try to put and share my hobby and this momorable and histoical ANMOL material of gujarati to our friends and make contact with them to stay connected in this small wold.
October 4, 2008 at 6:20 pm |
Dear Hitesh,,,,1st time to your Blog…THANKS for your visit to mt Blog CHANDRAPUKAR & so happy to read your comment. Thanks for your invitation to visit your Blog…& I am here….I liked your Blog & wish you ALL THE BEST…CONGRATULATIONS ! Wecme to GUJARATI WEBJAGAT !
http://www.chandrapukar.wordpress.com
October 7, 2008 at 10:52 pm |
Hiteshbhai,
I liked your blog very much. Good Job! Also please visit my new blog:
http://binatrivedi.wordpress.com/
November 9, 2008 at 11:42 pm |
ડૉ. હિતેશકુમાર મુક્તિલાલ ચૌહાણ ,
આપના બ્લોગની પ્રથમ વખત અનાયસે લીંક મળી, અપડેટેડ ગુજરાતી વેબ-જગતમાં અમારા બ્લોગનો સમાવેશ તે બદલ આભાર,
આજે કારતક સુદ અગીયારસ ના શુભ અવસરે શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.
નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
Please visit my blog :… http://gaytrignanmandir.wordpress.com
January 1, 2009 at 10:26 am |
Hiteshbhai,
I read your comment on my blog. I will be happy to share any poem you like but please let me know your specific choice. I have so many in my collection. I will be glad to share.
February 13, 2009 at 10:57 pm |
Dear Hitesh,
We welcome you as a Blogger.
Surfers of Gujarat and Gujarati lovers will have one more to sufe and learn
Stay connected.
Rajendra
http://www.bpaindia.org
http://www.yogaeast.net
March 29, 2009 at 4:18 pm |
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત
September 11, 2009 at 5:24 pm |
આપના બ્લોગની મુલાકાત લઇને આનંદ થયો. હું હાલ વડોદરા રહું છું મારું એક ઘર નરોડામા પણ છે. કયારેક માર બ્લોગ hirenantani.wordpress.com ની મુલાકાત લેવા વિનંતી છે.