જય શ્રીરામ મિત્રો,
આજે છે ચૈત્રી સુદ નોમ. આજનો દિવસ તો શ્રીરામ ભગવાનનો જન્મદિવસ.એટલે રામનવમી. રામનવમી વિશેની વધુ જાણકારી માટે ગત વર્ષે રજૂ કરેલ રચના રામનવમી…રામ રમે સોગઠે રે….. જરૂરથી માણજો.વળી શ્રીરામ ની વંશાવલી પણ જરૂર જાણશો.
વળી આજે છે ૨૪મી માર્ચ પણ આજે છે વિશ્વ ક્ષય દિન. આ માટૅની વિગતવાર માહિતી માટે ગત વર્ષની આ રચના વિશ્વ ક્ષય દિન…અંધશ્રદ્ધા નો ક્ષય….. ‘સૂફી’ પરમાર જરૂરથી આપ જોશો તેવી આશા છે.કારણકે આ રોગ પ્રત્યેની જાગૃતિ જ આપણને સુરક્ષા બક્ષી શકે છે અને આપણું ભાવિ સુખમય રાખી શકે છે.તો ચાલો આજે માણીએ આ લોકપ્રિય ભજન…
રઘુપતિ રાઘવ રાજારામ,
પતિત પાવન સીતારામ.
સીતારામ સીતારામ,
ભજ પ્યારે તુ સીતારામ.
કૌશલ્યાના પ્યારા રામ,
દશરથના દુલારા રામ.
રઘુપતિ રાઘવ રાજારામ,
પતિત પાવન સીતારામ.
અયોધ્યાના રાજા રામ,
હનુમાજીના વહાલારામ.
લક્ષ્મણજીના સાથી રામ,
ભરતજીના બંધુ રામ.
રઘુપતિ રાઘવ રાજારામ,
પતિત પાવન સીતારામ.
રાત્રે નિદ્રા દિવસે કામ,
ક્યારે ભજશો સીતારામ?
સીતારામ સીતારામ,
ભજ પ્યારે તુ સીતારામ.
.

March 25, 2010 at 8:38 am |
HAPPY RAMNAVMI to YOU & your FAMILY !
Nice to see a New Post after a long time !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
Thanks for your Visit/comment on Chandrapukar !>>Kaka
March 30, 2010 at 6:52 pm |
On this Post..HAPPY HANUMAN JAYANTI to you & all in the Family
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)..Kaka & Family
April 4, 2010 at 9:53 am |
અયોધ્યાના રાજા રામ,
હનુમાજીના વહાલારામ.
લક્ષ્મણજીના સાથી રામ,
ભરતજીના બંધુ રામ.
રઘુપતિ રાઘવ રાજારામ,
ભજ પ્યારે તુ સીતારામ.
Dr. Hiteshbhai
રામ રામ જય સીતારામ.
Ramesh Patel(Aakashdeep),
July 20, 2010 at 7:25 pm |
आरति
जय गणेश जय गणेश जय गणेश देवा
माता जाकी पारवती पिता महादेवा
एकदन्त दयावन्त चारभुजाधारी
माथे पर तिलक सोहे मूसे की सवारी
पान चढ़े फल चढ़े और चढ़े मेवा
लड्डुअन का भोग लगे सन्त करें सेवा .
अंधे को आँख देत कोढ़िन को काया
बाँझन को पुत्र देत निर्धन को माया .
सूर श्याम शरण आए सफल कीजे सेवा
जय गणेश जय गणेश जय गणेश देवा ..
July 20, 2010 at 7:35 pm |
please send me mail
July 20, 2010 at 7:35 pm |
please send me e-mail